‘થોડી પણ શરમ હોય તો રાજ્યસભામાંથી રાજીનામું આપો’ AAP નેતાએ સ્વાતિ માલીવાલનું રાજુનામું માંગ્યું

દિલ્હી: અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના રાજીનામાં બાદ આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીના નવા મુખ્ય પ્રધાન તરીકે કાલકાજી વિસ્તારના વિધાનસભ્ય આતિશી(Atishi Marlena)ની પસંદગી કરી છે. AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આતિશીને મુખ્ય પ્રધાન બનાવવા બદલ પાર્ટીની ટીકા કરી હતી. AAPના વિધાનસભ્યએ સ્વાતિ માલીવાલના રાજીનામાની માંગ કરી અને તેમના પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના એજન્ડા પર કામ … Continue reading ‘થોડી પણ શરમ હોય તો રાજ્યસભામાંથી રાજીનામું આપો’ AAP નેતાએ સ્વાતિ માલીવાલનું રાજુનામું માંગ્યું