દિલ્હી લીકર કેસમાં ‘આપ’ પણ આરોપી: ઈડીએ કહ્યું, આગામી ચાર્જશીટમાં નામ હશે

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હી હાઇ કોર્ટેમાં જણાવ્યું હતું કે એક્સાઈઝ પોલિસી કેસમાં દાખલ થનારી આવતી ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવાશે. EDએ દિલ્હી હાઇ કોર્ટેને એમ પણ જણાવ્યું કે આરોપી, કેસની સુનાવણીમાં મોડું કરવાના પ્રયત્નમાં છે. EDના વકીલે આ દલીલ એવા સમયે આપી જ્યારે હાઈકોર્ટે એક્સાઈઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં … Continue reading દિલ્હી લીકર કેસમાં ‘આપ’ પણ આરોપી: ઈડીએ કહ્યું, આગામી ચાર્જશીટમાં નામ હશે