કેજરીવાલની ધરપકડના વિરોધમાં INDIA ગઠબંધનનો હલ્લા બોલ, દિલ્હીમાં 10 પક્ષોના નેતાઓ ભાગ લેશે

નવી દિલ્હી: જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)નું સ્વાસ્થ્ય સતત ખરાબ થઇ રહ્યું હોવાના અહેવાલો છેલ્લા ઘણા સમયથી મળી રહ્યા છે. અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં INDIA ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ આજે દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન કરશે. AAP, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (SP) અને તૃણમૂલ કોંગ્રેસ સહિત 10 પાર્ટીઓ આ રેલીમાં … Continue reading કેજરીવાલની ધરપકડના વિરોધમાં INDIA ગઠબંધનનો હલ્લા બોલ, દિલ્હીમાં 10 પક્ષોના નેતાઓ ભાગ લેશે