એક મહિલાએ 6 મહિનાની દીકરી છાતીએ વળગાડીને 16માં માળેથી કૂદકો માર્યો….

ગ્રેટર નોઈડા: ગ્રેટર નોઈડામાં એક એવી ઘટના બની જે સાંભળીને કોઈપણના રુવાડાં ઊઙા થઈ જાય. ગ્રેટર નોઈડામાં એક માતાએ પોતાના ચાર વર્ષના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો. અને બીજા જ દિવસે મહિલા પોતાની છ મહિનાની બાળકીને છાતીએ વળગાડીને બહુમાળી ઈમારતના 16મા માળેથી છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાથી આખા વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ દુ:ખદ ઘટના … Continue reading એક મહિલાએ 6 મહિનાની દીકરી છાતીએ વળગાડીને 16માં માળેથી કૂદકો માર્યો….