Uttar Pradesh માં ભાજપમાં બદલાવના સંકેત, આ નેતાઓ પર લટકી રહી છે તલવાર
લખનૌ : ઉત્તર પ્રદેશની(Uttar Pradesh)રાજનીતિ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બની રહી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ભાજપમાં(BJP)બંને નેતાઓ કેશવ મૌર્ય અને ભૂપેન્દ્ર ચૌધરીને અલગ-અલગ મળ્યા છે. આ બેઠક બાદ માનવામાં આવી રહ્યું છે કે ભાજપ ઉત્તર પ્રદેશના સંગઠનમાં ઘણા ફેરફાર કરી શકે છે. જો કે એવું માનવામાં આવે છે કે આ ફેરફારો માત્ર … Continue reading Uttar Pradesh માં ભાજપમાં બદલાવના સંકેત, આ નેતાઓ પર લટકી રહી છે તલવાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed