કર્ણાટકના આ ગામમાં જનમ્યું 25 આંગળીવાળું બાળક, લોકોની ભીડ જામી

બાગલકોટઃ કર્ણાટકના એક જિલ્લામાં બનેલી એક ઘટના વૈજ્ઞાનિક છે, પરંતુ તેણે ડોક્ટરોને પણ અંચબામાં નાખી દીધા છે. અહીં એક જિલ્લામાં એક બાળકનો જન્મ થયો છે, જેને કુલ 25 આંગળીઓ છે. આ બાળકના જન્મ પછી, તેને જોવા માટે લોકોની ભારે ભીડ છે અને લોકો તેના વિશે જાણીને ખૂબ જ આશ્ચર્યચકિત પણ છે. બાળકના જન્મ બાદ પરિવારજનોમાં … Continue reading કર્ણાટકના આ ગામમાં જનમ્યું 25 આંગળીવાળું બાળક, લોકોની ભીડ જામી