અયોધ્યા રામમંદિર પરિસરમાં જવાન(SSF)ની રાઈફલમાંથી અચાનક છૂટી ગોળી, જવાનનું મોત
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં બુધવારે ચોંકાવનારી ઘટના બની હતી, સશસ્ત્ર સીમા દળ (SSF)ના જવાનની રાઈફલમાંથી આકસ્મિક રીતે ગોળીબાર થયો હતો, જેને કારણે જવાનું મોત નીપજ્યું છે. મૃતક જવાન શત્રુઘ્ન વિશ્વકર્મા આંબેડકર નગરના રહેવાસી હતો, તેને રામ મંદિર પર ફરજ પર તૈનાત કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના મોડી રાત્રે સર્વિસ વેપનની ખોટી … Continue reading અયોધ્યા રામમંદિર પરિસરમાં જવાન(SSF)ની રાઈફલમાંથી અચાનક છૂટી ગોળી, જવાનનું મોત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed