લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો, સીતારામ અગ્રવાલ સહિત આ નેતાઓએ કેસરીયો કર્યો

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના માત્ર 9 દિવસ પહેલા જ રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ગુરૂવારે રાજધાની જયપુરમાં પ્રદેશના ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ પૂર્વ સીએમ અશોક ગેહલોતના નજીકના વિપક્ષી નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરાવ્યા છે. તેમાં સૌથી મોટું નામ સીતારામ અગ્રવાલનું છે, જેને ગત વર્ષે કોંગ્રેસે દિયા કુમારી સામે જ મેદાનમાં ઉતાર્યા હતા. દિયા કુમારીએ … Continue reading લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો, સીતારામ અગ્રવાલ સહિત આ નેતાઓએ કેસરીયો કર્યો