Delhi Rain: દિલ્હી થયું પાણી પાણી, 88 વર્ષનો રેકોર્ડ તુટ્યો, અલગ-અલગ ઘટનાઓમાં 5ના મોત

નવી દિલ્હી: વરસાદને કારણે દિલ્હી(Delhi)ના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે, પરતું ધોધમાર પડેલા વરસાદે બીજી સમસ્યાઓ ઉભી કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સતત ત્રણ કલાકથી વધુ વરસાદના કારણે જૂન મહિનામાં સૌથી વધુ વરસાદનો 88 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં પાંચ લોકોના મોત થયા છે. વરસાદને કારણે દિલ્હી NCRના મોટાભાગના વિસ્તારો … Continue reading Delhi Rain: દિલ્હી થયું પાણી પાણી, 88 વર્ષનો રેકોર્ડ તુટ્યો, અલગ-અલગ ઘટનાઓમાં 5ના મોત