યુપી અને ગુજરાતને સ્પોર્ટ્સ વિકાસ માટે 864 કરોડ ફળવાયા પરંતુ ઓલમ્પિકમાં મેડલ ‘શૂન્ય’

નવી દિલ્હી: દેશમાં રમત ગમતને લઈને ફાળવવામાં આવેલા ફંડને લઈને વિવાદ ઊભો થયો છે. ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે ગુજરાત અને ઉત્તર પ્રદેશને રમતગમતના વિકાસના તળે સૌથી વધુ ફાળવવામાં આવેલ ગ્રાન્ટને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કટાક્ષમાં કહ્યું હતું કે સૌથી વધુ મેડલ હરિયાણા અને મણિપુર લઈ આવે છે પરંતુ સરકાર રમતગમતના વિકાસ માટે સૌથી વધુ … Continue reading યુપી અને ગુજરાતને સ્પોર્ટ્સ વિકાસ માટે 864 કરોડ ફળવાયા પરંતુ ઓલમ્પિકમાં મેડલ ‘શૂન્ય’