રતન ટાટાના અંતિમસંસ્કારમાં જોવા મળ્યા આ ૪ ખાસ લોકો, સોશિયલ મીડિયા જીત્યું લોકોનું દિલ

ટાટા સન્સના ચેરમેન રતન ટાટાનું બુધવારે રાત્રે શહેરની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ૮૬ વર્ષની વયે અવસાન થયું હતું. આ પછી, રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના પાર્થિવ દેહને આજે સવારે મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતેના એનસીપીએ લૉનમાં લાવવામાં આવ્યો હતો. અંતિમસંસ્કાર પહેલા લોકોએ અહીં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. ટાટા ટ્રસ્ટના એક નિવેદન અનુસાર આજે સાંજે ૪ … Continue reading રતન ટાટાના અંતિમસંસ્કારમાં જોવા મળ્યા આ ૪ ખાસ લોકો, સોશિયલ મીડિયા જીત્યું લોકોનું દિલ