ઉત્તરકાશીમાં ટ્રેકિંગ ટીમના 4 સભ્યોના મોત, ફસાયેલા 13 લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશી(Uttarkashi) પાસે આવેલા સહસ્ત્ર તાલ (Sahastra tal)જઈ રહેલી 22 સભ્યોની ટ્રેકિંગ ટીમ ખરાબ હવામાનની ચપેટમાં આવી ગઈ હતી, જેના કારને ટીમના ચાર સભ્યોના મોત નીપજ્યા છે, જ્યારે 13 અન્ય લોકો ફસાયેલા છે. ફસાયેલા ટ્રેકર્સને બચાવવા માટે વહીવટીતંત્રે જમીન અને હવાઈ માર્ગે બચાવ કામગીરી(Rescue operation) શરૂ કરી છે. રાજ્ય સરકારે જણાવ્યા મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટે … Continue reading ઉત્તરકાશીમાં ટ્રેકિંગ ટીમના 4 સભ્યોના મોત, ફસાયેલા 13 લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ