૨૪ લાખ વિદ્યાર્થીએ આપી મેડિકલની પ્રવેશ પરીક્ષા

નવી દિલ્હીઃ દેશભરમાં મેડિકલ, ડેન્ટલ, આયુષ, વેટરનરી તથા પસંદગીની મેડિકલ કોલેજોના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા કમ મેડિકલ પ્રવેશ પરીક્ષા-નીટ યુજી ૨૦૨૪ રવિવારના રોજ લેવામાં આવી હતી.એમબીબીએસ, બીએચએસ, બીએમએસ, બેચલર ઇન ડેન્ટલ સર્જન અને બીએસસી નર્સિંગ સહિત વિવિધ સ્નાતક મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આજે દેશભરમાંથી લગભગ ૨૪ લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષામાં ભાગ લીધો … Continue reading ૨૪ લાખ વિદ્યાર્થીએ આપી મેડિકલની પ્રવેશ પરીક્ષા