શોકિંગ: નાશિકમાં ફાયરિંગ રેન્જમાં પ્રેક્ટિસ વખતે બે અગ્નિ વીર શહીદ

નાશિકઃ નાશિકથી એક ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. નાશિકમાં ભારતીય સેનાના બે અગ્નિવીરના મોત થયા છે.મળતી માહિતી મુજબ તોપની અંદર ગોળો લોડ કરતી વખતે વિસ્ફોટ થતા અગ્નિવીર ગોહિલ સિંહ (20) અને સૈફત શીત ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે દેવલાલીને મિલેટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર પહેલા જ તબીબોએ તેમને … Continue reading શોકિંગ: નાશિકમાં ફાયરિંગ રેન્જમાં પ્રેક્ટિસ વખતે બે અગ્નિ વીર શહીદ