Electoral Bonds ખરીદનાર 1300 કંપનીઓ મુશ્કેલીમાં છે, ટેક્સ વિભાગે ઈન્ફોસિસ, MEIL,એરટેલ અને ટોરેન્ટ ફાર્માને ફટકારી નોટિસ

નવી દિલ્હી : દેશમાં ફેબ્રુઆરી 2024માં 18મી લોકસભાની ચૂંટણી પૂર્વે ઈલેક્ટોરલ બોન્ડને(Electoral Bond) લઈને દેશભરમાં ભારે હોબાળો થયો હતો. ચૂંટણી પંચ(Election Commission)દ્વારા રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા દાન આપતી કંપનીઓનો ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. આ પૂર્વે સુપ્રીમ કોર્ટે(Supreme Court) ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કરી તમામ ડેટા ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો … Continue reading Electoral Bonds ખરીદનાર 1300 કંપનીઓ મુશ્કેલીમાં છે, ટેક્સ વિભાગે ઈન્ફોસિસ, MEIL,એરટેલ અને ટોરેન્ટ ફાર્માને ફટકારી નોટિસ