Karnataka ના પૂણા- બેંગલોર નેશનલ હાઇવે પર ભીષણ માર્ગ Accident, 13 લોકોના મોત

હાવેરી: કર્ણાટકના (Karnataka)હાવેરીમાં માર્ગ અકસ્માતમાં(Accident) 13 લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ હાવેરીના બડગીમાં એક રસ્તા પર પાર્ક કરાયેલા વાહન સાથે પેસેન્જર વાહન અથડાયું હતું. હાવેરી જિલ્લાના બડગી તાલુકામાં ગુંદેનહલ્લી ક્રોસ પાસે પુણે-બેંગ્લોર નેશનલ હાઈવે(National Highway) પર આજે સવારે આ અકસ્માત થયો હતો. રસ્તા પર ઉભેલી લોરી સાથે અથડાતા પેસેન્જર વાહન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત … Continue reading Karnataka ના પૂણા- બેંગલોર નેશનલ હાઇવે પર ભીષણ માર્ગ Accident, 13 લોકોના મોત