Oman ના દરિયાકિનારે ઓઇલ ટેન્કર ડૂબ્યું, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર ગુમ

ઓમાન :ઓમાનના(Oman) દરિયાકાંઠે ડૂબી ગયેલા કોમોરોસ-ધ્વજવાળા ઓઇલ ટેન્કરના 16 સભ્યોના ક્રૂ હજુ પણ ગુમ છે. જેમાં 13 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. જ્યારે બાકીના ત્રણ શ્રીલંકાના રહેવાસી હતા. દરિયાઈ સુરક્ષા કેન્દ્ર (MSC) એ ડૂબવાના અહેવાલના એક દિવસ પછી મંગળવારે આ માહિતી આપી હતી. MSCએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, કોમોરોસ-ધ્વજવાળું ઓઇલ ટેન્કર રાસ … Continue reading Oman ના દરિયાકિનારે ઓઇલ ટેન્કર ડૂબ્યું, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર ગુમ