Bypolls Result: 13 વિધાનસભા બેઠક પેટાચૂંટણી પરિણામમાં NDA ને આંચકો, ટીએમસીએ ત્રણ અને કોંગ્રેસે બે બેઠક જીતી

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી બાદ બુધવારે ના રોજ સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. આ તમામ બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી(Bypolls Result) શરૂ થઈ ગઈ છે. 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં NDAને મોટો ઝટકો લાગ્યો છે. બંગાળની ચાર બેઠકોમાંથી ટીએમસીએ ત્રણ બેઠકો જીતી છે, જ્યારે એક … Continue reading Bypolls Result: 13 વિધાનસભા બેઠક પેટાચૂંટણી પરિણામમાં NDA ને આંચકો, ટીએમસીએ ત્રણ અને કોંગ્રેસે બે બેઠક જીતી