Juneમાં Bank સંબંધિત કામ-કાજ પતાવવાનું વિચારો છો? પહેલાં આ વાંચી લેજો નહીંતર…

મુંબઈ/નવી દિલ્હીઃ ત્રણ દિવસમાં મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ત્યાર બાદ 2024નો છઠ્ઠો મહિનો શરૂ થઈ જશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જૂન મહિનાની રજાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે અને આ આરબીઆઈના કેલેન્ડર અનુસાર આ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ (12 Days Bank Holiday) રહેશે. આ રજાઓમાં શનિવાર-રવિવારની રજાઓનો … Continue reading Juneમાં Bank સંબંધિત કામ-કાજ પતાવવાનું વિચારો છો? પહેલાં આ વાંચી લેજો નહીંતર…