ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંભીર માર્ગ Accident , 11 લોકોના મોત 25 ઘાયલ

શાહજહાંપુર : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)શાહજહાંપુર જિલ્લામાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. આ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે ગોલા ગોકરનાથ રોડ પર ખુતાર નગર પાસે એક ઢાબા પર ઉભેલી બસ સાથે કાંકરી ભરેલું … Continue reading ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંભીર માર્ગ Accident , 11 લોકોના મોત 25 ઘાયલ