અકેલે હૈ ચલે આઓ…ભોપાલમાં 103 વર્ષના વરરાજા લાવ્યા 49 વર્ષની વહુરાની

ભોપાલઃ મધ્ય પ્રદેશના ભોપાલમાં એક રેકોર્ડ બન્યો છે. અહીં લગભગ વિશ્વના નહીં તો ભારતના સૌથી વૃદ્ધ વરરાજા મલી આવ્યા છે. વાત જાણે એમ છે કે અહીં રહેતા હબીબ નઝર ઉર્ફે મંઝલે મિયાંએ 103 વર્ષની ઉંમરે 49 વર્ષની ફિરોઝ જહાં સાથે લગ્ન કર્યા છે. સ્વતંત્રતા સેનાની હબીબે પોતાની ઉંમરના આ તબક્કે એકલતા દૂર કરવા માટે ત્રીજી … Continue reading અકેલે હૈ ચલે આઓ…ભોપાલમાં 103 વર્ષના વરરાજા લાવ્યા 49 વર્ષની વહુરાની