નેશનલ
દક્ષિણ એશિયાના રાષ્ટ્રોનું સંગઠન:
ઇન્ડોનેશિયાના જાકાર્તામાં એસોસિયેશન ઑફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ (આસીયાન) ની બેઠકમાં સભ્ય દેશોના નેતા હાજર રહ્યા હતા. તેમની સામૂહિક તસવીરમાં ડાબેથી ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનાન્ડ માર્કોસ-જુનિયર, સિંગાપોરના વડા પ્રધાન લી હસેઇન લૂંગ, થાઇલૅન્ડના પર્મેનન્ટ સેક્રટરી ઑફ મિનિસ્ટ્રી ઑફ ફોરેન અફેર્સ સરુન ચારોન્સુવાન, વિયેતનામના વડા પ્રધાન ફામ મિન્હ ચિન્હ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિદોદો, લાઓસના વડા પ્રધાન સોનેક્સે સિમ્ફાન્દોને, બ્રુનેઇના સુલતાન હસ્સાનાલ બોલ્કૈયા, કમ્બોડિયાના વડા પ્રધાન હુન માનેત, મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ અને ઇસ્ટ તિમોરના વડા પ્રધાન શાનાના ગુસ્માઓ. (પીટીઆઈ)