કાશ્મીરમાં હજારથી પણ ઓછા મતોથી ઉમેદવારની થઈ હાર-જીત, જાણો કોણ છે?

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ૧૦ વર્ષ બાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (એનસી) ગઠબંધનને પૂર્ણ બહુમતી આપી છે. લખાય છે ત્યારે એનસીએ અહીં ૪૨ સીટ જીતી છે, જ્યારે ગઠબંધનની પાર્ટી કોંગ્રેસએ છ બેઠક જીતી છે. જોકે, બંને પક્ષોની બેઠકો મળીને ૪૮ આસપાસ થાય છે, જે સરકાર … Continue reading કાશ્મીરમાં હજારથી પણ ઓછા મતોથી ઉમેદવારની થઈ હાર-જીત, જાણો કોણ છે?