આમચી મુંબઈ
પુષ્પાંજલિ
ચર્ચગેટ ખાતેના ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર (આઈએમસી) ગાર્ડનમાં આવેલા શહીદોના સ્મારક પર દક્ષિણ આફ્રિકાના કોન્સ્યુલેટ જનરલ અને કોન્સ્યુલર કોર્પ્સના ડીન તથા કાર્યક્રમના મુખ્ય અતિથિ એન્ડ્રુ કુહ્નએ પુષ્પાંજલિ અર્પી હતી. આ નિમિત્તે આઈએમસીના અગ્રણીઓ અને સ્ટાફના સભ્યો હાજર હતા.