વાહ! સાંકડી ગલીઓ સાફ કરવા BMC આ વાહનનો ઉપયોગ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના મુખ્ય રસ્તાઓની સાથે જ સાંકડી ગલીઓ તેમ જ અંદરના રસ્તાઓની સફાઈ કરવા પણ હવે શક્ય બનવાની છે. મુંબઈના જે ઠેકાણે મનુષ્યબળ વાપરીને સફાઈ કરવી શક્ય નથી તેવી જગ્યાએ યાંત્રિક પદ્ધતિનો ઉપયોગ કરીને કચરો ભેગો કરવા માટે વેહીકલ માઉન્ટેડ લિટર પિકર મશીનનો ઉપયોગ કરવામાં આવવાનો છે, જે હેઠળ ૨૧ વાહનોનો સમાવેશ BMCના … Continue reading વાહ! સાંકડી ગલીઓ સાફ કરવા BMC આ વાહનનો ઉપયોગ કરશે