આરબીઆઇ કર્મચારીના સ્વાંગમાં મહિલાએ કરી દિવ્યાંગ સંબંધી સાથે રૂ. 96 લાખની છેતરપિંડી

મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની કર્મચારી હોવાનું બતાવીને મહિલાએ લાલબાગ વિસ્તારમાં રહેતા તેના દિવ્યાંગ સંબંધી સાથે રૂ. 96 લાખની છેતરપિંડી કરી હતી. બેન્ક બોન્ડ્સમાં રોકાણ પર માસિક રૂ. બે લાખના વળતરની લાલચ મહિલાએ આપી હતી.પોલીસના જણાવ્યા મુજબ ભારત સંચાર નિગમ લિમિટેડમાંથી નિવૃત્ત થયેલા ગોવિંદ રાણેનો પુત્ર દિવ્યાંગ છે. 2014માં પત્નીના નિધન બાદ પિતા અને … Continue reading આરબીઆઇ કર્મચારીના સ્વાંગમાં મહિલાએ કરી દિવ્યાંગ સંબંધી સાથે રૂ. 96 લાખની છેતરપિંડી