અમિત શાહની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરશે? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અમિત શાહની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરશે?

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 15 તારીખે મહારાષ્ટ્ર પ્રવાસે આવવાના છે. ત્યારે તેમની હાજરીમાં અશોક ચવ્હાણ ભાજપમાં પ્રવેશ કરે તેવી ચર્ચાઓ થઇ રહી છે. કૉંગ્રેસમાં અશોક ચવ્હાણના કદને ધ્યાનમા રાખી તેમ જ પૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે તેને માન આપી કેન્દ્રીય ગૃહ પ્રધાન દરજ્જાના નેતાની હાજરીમાં તેઓ ભાજપમાં વાજતે ગાજતે એન્ટ્રી કરી શકે એવા અહેવાલ વહેતા થયા છે.

મોદી લહેરમાં પણ પોતાનો ગઢ બચાવ્યો
આદર્શ ગોટાળા બાદ તેમણે પોતાનું મુખ્ય પ્રધાનપદ ગુમાવવું પડ્યું હતું. જોકે, અહીં તેમની રાજકીય કારકિર્દીનો અંત આવ્યો નહોતો. 2014ની લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં મોદી લહેર હોવા છતાં તેમણે પોતાનો ગઢ મનાતી નાંદેડ બેઠક ઉપર ઝળહળતો વિજય મેળવ્યો હતો. ઉ

સંબંધિત લેખો

Back to top button