વિપક્ષના ગઠબંધનમાં વડા પ્રધાનનો ચહેરો કોણ? શરદ પવારે શું આપ્યો જવાબ?

મુંબઈ: બે વખત સ્પષ્ટ બહુમતિથી જીતી આવેલા ભાજપ અને સાથી પક્ષોના NDA ગઠબંધનને આ લોકસભાની ચૂંટણીમાં હરાવવા માટે કૉંગ્રેસ, શરદ પવારની એનસીપી અને શિવસેનાની ઉદ્ધવ ઠાકરે ઉપરાંત ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી જેવા અનેક સ્થાનિક પક્ષોએ કમર કસી છે. જોકે, આ ચૂંટણીમાં જો વિપક્ષના ‘I.N.D.I.A’ ગઠબંધનની જીત થાય તો વડા પ્રધાન કોણ બનશે એ વિશે બધાને … Continue reading વિપક્ષના ગઠબંધનમાં વડા પ્રધાનનો ચહેરો કોણ? શરદ પવારે શું આપ્યો જવાબ?