અજબ મોસમ…: | મુંબઈ સમાચાર

અજબ મોસમ…:

એપ્રિલ આકરો બન્યો છે અને ગરમીનો પારો ઊંચો જઇ રહ્યો છે તે દરમિયાન શનિવારે બપોરે વરસાદ પડવા જેવું વાદળિયું વાતાવરણ જોવા મળ્યું હતું. હાલમાં ગરમી થોડી ઓછી થઇ છે, પણ બફારો વધી રહ્યો છે. (જયપ્રકાશ કેળકર)

સંબંધિત લેખો

Back to top button