પ્રતિક્ષા… | મુંબઈ સમાચાર

પ્રતિક્ષા…

અયોધ્યામાં સોમવારે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની ત્યારે સંપૂર્ણ દેશમાં દિવાળી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તસવીરમાં એક દુકાનની
બહાર બેઠેલી વ્યક્તિ રામના આગમનની પ્રતિક્ષા કરી રહી હોય એવું જણાઇ
રહ્યું છે. (અમય ખરાડે)

Back to top button