આમચી મુંબઈ
વિસામો…
જીવન નિર્વાહ માટે પરિશ્રમ અનિવાર્ય છે, પરંતુ મહેનત કરવા સાથે આરામ, પૂરતી ઊંઘ પણ શારીરિક સ્વસ્થતા માટે એટલા જ જરૂરી છે. પરિશ્રમ કરીને કામના સ્થળે જ એક વાહન પર બે ઘડી આરામ કરી રહેલી વ્યક્તિ તસવીરમાં જોઇ શકાય છે. (તસવીર: જયપ્રકાશ કેળકર)