આમચી મુંબઈ
શ્રદ્ધાંજલિ…
૧૪મી એપ્રિલ, ૧૯૪૪ના વિક્ટોરિયા ડોક પર વિસ્ફોટકોથી ભરેલી ફોર્ટ સ્ટિકિન બોટમાં લાગેલી ભીષણ આગ બુઝાવવાની કામગીરીમાં અગ્નિશમન દળના ૬૬ જવાન મૃત્યુ પામ્યાં હતાં. ભાયખલા ખાતેના અગ્નિશમન દળના મુખ્યાલયમાં તે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. (અમય ખરાડે)