મધ્ય રેલવેના 15 સ્ટેશનો પર પ્રવાસીઓને મળશે આ ખાસ સુવિધા…

મુંબઈઃ ઈન્ડિયન રેલવે એ દુનિયાભરના રેલવે નેટવર્કમાં ચોથા નંબરે આવતું વિશાળ નેટવર્ક છે અને દરરોજ લાખો લોકો આ ઈન્ડિયન રેલવેથી પ્રવાસ કરે છે. હવે મધ્ય રેલવે Indian Railway Catering And Tourism Corporation (IRCTC) સાથે મળીને એક બજેટ ફ્રેન્ડલી મીલની સુવિધા આપવા જઈ રહી છે. ઉનાળામાં લાંબાં અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં લઈને … Continue reading મધ્ય રેલવેના 15 સ્ટેશનો પર પ્રવાસીઓને મળશે આ ખાસ સુવિધા…