વડા પ્રધાનના ઘાટકોપર રોડ શોમાં પરંપરાગત નૃત્ય અને મલ્લખાંબ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મોદી મોદીના સૂત્રો વચ્ચે ઘાટકોપર પશ્ર્ચિમથી પૂર્વ સુધીના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 1.5 કિલોમીટરના રોડ શોમાં પરંપરાગત ગુજરાતી વસ્ત્રો ધારણ કરીને નૃત્ય કલાકારો અને મલ્લખાંબના કસરતબાજો સામેલ થયા હતા. હજારોની સંખ્યામાં લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે રસ્તાની બંને તરફ, ઈમારતોમાં બારી-બાલ્કની, છાપરા પર ભેગા થયા હતા.એનસીપીના નેતા અને નાયબ મુખ્ય … Continue reading વડા પ્રધાનના ઘાટકોપર રોડ શોમાં પરંપરાગત નૃત્ય અને મલ્લખાંબ