આમચી મુંબઈ

બળબળતા તાપમાં શ્રમજીવીઓનો શ્રમ:

સતત વધી રહેલી ગરમી અને તડકાથી મુંબઈગરાઓ ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ક્રાફર્ડ માર્કેટમાં આવેલી મુંબઈના પોલીસ કમિશનરની ઓફિસ બિલ્ડિંગની છત ઉપર શ્રમજીવીઓ કામ કરી રહેલા કચકડે કંડેરાઇ ગયા હતા. ભર બપોરે આગ ઝરતી ગરમીમાં કામ કરી રહેેલા આ શ્રમજીવીઓ ખરેખર ‘પરસેવાની કમાણી’ કરે છે. (તસવીર: જયપ્રકાશ કેળકર)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button