આમચી મુંબઈ
ભાવિ ઘડતર…
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વિચારો-મૂલ્યોથી આજની પેઢીને અવગત કરાવવું જરૂરી છે ત્યારે ગાંધી જયંતી નિમિત્તે મુંબઈના મણિભવનની અનેક લોકોએ મુલાકાત લીધી હતી જેમાંથી એક માતાએ બાપુના જીવન અંગે પોતાની દીકરીને સચિત્ર માહિતી આપી હતી. (અમય ખરાડે)