આમચી મુંબઈ
બળાત્કારના દૂષણને કરો હોળીમાં સ્વાહા:
સમાજમાં અનેક પ્રકારના દૂષણો છે અને તેમાં પણ સૌથી હીન ગણીએ તો તે બળાત્કારનું દૂષણ ગણાય અને આ દૂષણને ડામવા માટે ફક્ત કાયદાની જ નહીં, પણ સમાજના સામૂહિક પ્રયત્નોની પણ જરૂર છે. આજે હોળી છે ત્યારે આપણે સમાજના આ દૂષણને પવિત્ર હોળીની અગ્નિમાં સ્વાહા કરીએ, તેવો સંદેશ આપતી ‘બળાત્કારની હોળી’ બીડીડી વરલી વીર મંડળ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. (તસવીર: જયપ્રકાશ કેળકર)