સૂમસામ…: | મુંબઈ સમાચાર

સૂમસામ…:

મોટા ભાગની સ્કૂલોમાં વેકેશન પડી ગયું છે, પરંતુ હાલમાં અસહ્ય બનેલી ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તસવીરમાં સંજય ગાંધી નેશનલ પાર્ક અને મરીન ડ્રાઇવ બપોરના સમયે સૂમસામ જણાઇ રહ્યા છે. (જયપ્રકાશ કેળકર)

સંબંધિત લેખો

Back to top button