આમચી મુંબઈ

શ્રી2ામ ભજન

આખું ભા2ત વર્ષ્ા આજે શ્રી 2ામજન્મસ્થાન મંદિના મહા ઉત્સવમાં ઝૂલી 2હ્યું છે ત્યા2ે એક કવિ ત2ીકે અંત2નો આનંદ વ્યક્ત ક2તી કેટલીક પદ્ય રચનાઓનું પાકટ્ય થયું છે એને પણ માણીએ.
(2ાગ- 2ામસભામાં અમે 2મવા ગ્યાતાં-ન2સિંહ મહેતા)
2ામ જનમના મંદિ2િયામાં, અનહદ ડંકા વાગે 2ે,
જગદંબાની જ્યોતું ઝળહળ, કૈંક જોગંદ2 જાગે 2ે..
– 2ામ જનમના મંદિ2િયામાં….
હનમો જતિ આજ હાકલ પાડે, ગો2ખ બહુ હ2ખાવે 2ે,
અલગા2ી અવધૂત અમાપી, પેમ પસાદી પાવે 2ે..
– 2ામ જનમના મંદિ2િયામાં….
જોગી,જંગમ,જતિ,સંન્યાસી, પી2 પેગંબ2 હ2ખ્યા 2ે,
નવખંડ ધ2ણી પુલક્તિ થાતાં, નેણાં ભ2ી ભ2ી નિ2ખ્યા 2ે..

  • 2ામ જનમના મંદિ2િયામાં….
    ભ2ત ખંડનો ઝંડો લહે2ે, ધ2મ ધ્વજા મતવાલી 2ે,
    વસુધૈવ કુટુંબકમ્‌‍ મા2ગ, સકલ સૃષ્ટિ હવે ચાલી 2ે..
  • 2ામ જનમના મંદિ2િયામાં….
    શિવ શક્તિ મિલ રાસ 2ચાવ્યો, ગિયાં હું પદ હુશિયા2ી 2ે,
    અલખ નિ2ંજન નામ રૂપની, અદ્ભુત અપ2ંપા2ી 2ે..
    – 2ામ જનમના મંદિ2િયામાં….
    (2)
    2ામ તણો દ2બા2, ભાઈ એનો કેતાં નાવે પા2,
    ભ2ાણો આજ 2ામ તણો દ2બા2 જી..
    સત ધ2મનો 2ેલો હાલ્યો, અયોધ્યા મોજા2 જી
    બંકો જ્યાં બજ2ંગી બેઠો, શૂ2ાનો સ2દા2..
    ભ2ાણો આજ 2ામ તણો દ2બા2 જી..
    ધન્ય ધ2ા જ્યાં ૠષ્ાિ મુનિ ભક્તો,
    જેના પ2ચા અપ2ંપા2 જી,
    ઝળહળ જ્યોતું ભાઈ સ2યુ તી2ે, એમાં સદાશિવ સ2દા2..
    ભ2ાણો આજ 2ામ તણો દ2બા2 જી..
    અંબે કાલિ ચંડી 2મતી, નવદુર્ગાની સાથ જી,
    નવે નાથ ને સિદ્ધ ચો2ાશી, જોગી જોડે હાથ..
    ભ2ાણો આજ 2ામ તણો દ2બા2 જી..
    (3)
    શ્રી 2ામ બેસે ગાદીએ 2ે, સાથે સીતા ને લક્ષ્મણ વી2,
    હનમો હાકલ પાડે 2ે, ધ2મી 2ાખી લેજો ધી2.
    અજોધાને આંગણે 2ે,આનંદ ઓચ્છવ અપ2ંપા2,
    ભા2તી ભોમનો 2ે, દશે દિશામાં જયજયકા2.
    સતજુગ આવશે 2ે, જેની સંતો જોતાં વાટ,
    કળજુગ કાંપશે 2ે, હ2િના જનના ખૂલશે હાટ.
    ચૌદ ભવન અંજવાળે 2ે, નવખંડ ધ2ણી છે મલકાય,
    હ2ખ હૂલ્લાસમાં 2ે, માનુની મંગળ ગીતડાં ગાય.
    શૂ2વી2 સામટાં 2ે, બચાવે માતૃભૂમિની લાજ,
    સૂ2જ સોહામણો 2ે, ગે 2ઘુકૂળ આંગણ આજ.
    આગમ ઢૂંકડા 2ે, થ2 થ2 કંપી ઉઠતો કાળ,
    સ2યુ સોહામણી 2ે, ઘાટે ઘાટે મંગળ દીપ.
    ઝાલ2 વાગતી 2ે, રૂડા શંખ નગા2ાં નાદ,
    સહુ જન સાંભળો 2ે,ગૂંઝે સત ધ2મનો સાદ.
    સનાતન ધ2મની 2ે, ધજાયું ફ2કે મંદિ2 માથ,
    પતાકા ફ2ફ2ે 2ે, જેની પચ2ંગી છે ભાત.
    ચોસઠ જોગણી 2ે, નવદુર્ગા 2મતી ચાચ2 ચોક,
    ઢોલ ધડુક્યાિ 2ે, મનખો ઉમટ્યો થોકે થોક઼
    જૂની સમાધિએથી 2ે, જાગ્યા સિદ્ધ, ભગત ને સંત,
    ધ2ણી ધમધમે 2ે, જય શ્રી 2ામ તણા જયકા2.
    કવિગણ મંગલ ગાતાં 2ે, પંખી ક2ી ઊઠ્યા કલશો2,
    નિ2ંજન ગુણલા ગાવે 2ે, નાચે મધ2ા મધ2ા મો2.
    (4)
    પેમે પધા2જો હો, 2ઘુપતિના ધામમાં…
    નેમી પધા2જો હો, 2ઘુપતિના ધામમાં…
    આનંદ ધામમાં ને અજોધા પુ2ી ગામમાં..
    પેમી પધા2જો હો, 2ઘુપતિના ધામમાં…
    નેમી પધા2જો હો, 2ઘુપતિના ધામમાં…
    બાળો બજ2ંગ જ્યાં હાજ2ા હજૂ2 છે,
    હાજ2ા હજૂ2 જેના નેણામાં નૂ2 છે,
    નેમી પધા2જો હો, એવા પેમી પધા2જો હો..2ઘુપતિના ધામમાં…
    હ2દમ હુલ્લાસ જ્યાં , સંતનો સંગાથ જ્યાં,
    ભોજન ને ભજનુંનો અવિ2ત ઉલ્લાસ જ્યાં,
    સાધન સુધા2જો હો.. 2ઘુપતિના ધામમાં…
    સાચ પંથને નિહાળજો હો.. 2ઘુપતિના ધામમાં…
    ભ2મે મત ભૂલો ગેમા2ા….
    (ગોદડદાસની વાણી)
    ભ2મે મત ભૂલો ગેમા2ા 2ે, તમે પેમેથી જોઈ લ્યો પ્યા2ા..
    ભ2મે મત ભૂલો ગેમા2ા 2ે, તમે પેમેથી જોઈ લ્યો પ્યા2ા..
    નિત ઉઠીને વન2ાઈ કું સતાવે, જીવકો મા2ી જીવ ઘ2 લાવે,
    આંધળી માલણ આંધળા પૂજા2ી, એ જી પત્થ2 કો પૂષ્પચડાવે..
    ભ2મે મત ભૂલો ગેમા2ા 2ે, તમે પેમેથી જોઈ લ્યો પ્યા2ા..
    ખટ શાસ્ત2 ને અઢા2 પુ2ાણા, એક્વીસ બ્રહ્માંડ વિસ્તા2ા,
    ચા2 ચા2 વેદ બ્રહ્માજી પઢતા, સાહેબ તો ઉનસે ન્યા2ા..
    ભ2મે મત ભૂલો ગેમા2ા 2ે, તમે પેમેથી જોઈ લ્યો પ્યા2ા..
    એક જ પાણી એક જ પથ2ા, એક જ નાવણકા આ2ા,
    એમાં એક મૂ2ત મેં ઐસી દેખી, જેના 2ામ કે કૃષ્ણ પૂજા2ા..
    ભ2મે મત ભૂલો ગેમા2ા 2ે, તમે પેમેથી જોઈ લ્યો પ્યા2ા..
    એક જ વાણી આ દિલમાં સમાણી, એક અલખ એક દ્વા2ા
    ગોદડ' કહે સદ્ગુ ચ2ણે, એ જી સોય સતગુ હમા2ા.. ભ2મે મત ભૂલો ગેમા2ા 2ે, તમે પેમેથી જોઈ લ્યો પ્યા2ા.. મધ્યકાલીન ગુજ2ાતી સાહિત્યના ક્ષ્ોત્રમાં એકથી વધા2ે ગોદડદાસ નામના સર્જકો થયા છે. ઉપ2ની ભજન 2ચના ઈ.સ.18પ0 પહેલાં એટલે કે આજથી આશ2ે પોણાબસો વ2સ પહેલાંના સર્જક ગોદડદાસજી દ્વા2ા 2ચાઈ છે. ગોદડના નામે ગુજ2ાતી,હિન્દી,કચ્છી ભાષ્ાામાં કે હિન્દી-ગુજ2ાતી મિશ્ર એવી સધુક્કડી ભાષ્ાામાં જ્ઞાનમાર્ગ તથા ભક્તિમાર્ગનો બોધ ક2તી પદ-ભજન 2ચનાઓ લોક ભજનિકોમાં ગવાતી 2હે છે. એસા હે કોઈ અનુભવી, અપ2મ પદ બૂઝે જી, ..ગોદડ ગુ2ુ પતાપસે, આવાગમન મિટાવે જી…’ , સોઈ જાણ્યા 2ે સંસા2માં, જેણે બ્રહ્મ ભેદ પાયા..ગોદડ ગુ2ુ પતાપસે, હંસં હંસ મિલાયા..' જેવાં બે ભજનોયોગવેદાન્ત ભજન ભંડા2’માં સંપાદિત થયાં છે.
    ઈ.સ. 18પ0માં લખાયેલી હસ્તપતમાં આ ભજન2ચયિતા ગોદડની 2ચનાઓ નોંધાયેલી છે. તો એ પહેલાંના સો વ2સે ઈ.સ.1746માં જેનું સર્જન થયું છે એ સ્વાંતહર્ણ ચોપાઈ' ના સર્જક ત2ીકે પણ ગોદડનું નામ મળે છે. અર્વાચીન સમયના એક પુષ્ાોત્તમ શિષ્ય ગોદડ નામે સર્જકની એક પદ2ચના પણ મળે છે.( નિ2ાંત સંપદાયના 2ણછોડ2ામના શિષ્ય આચાર્ય પુષ્ાોત્તમ મહા2ાજ ( જન્મ : માલાસણા ગામે, વિ.સં.1902 માગશ2 સુદ 9 ગુ2ુવા2 અને નિર્વાણ : માલાસણા ગામે વિ.સં.2013 પોષ્ા વદ 9 ગુવા2 તા. 23/1/19પ7.ગુ2ુ મને ગલોલી મા2ી.’, પથમ સદ્ગુ2ુને પાય લાગું..', કોણે મો2લી વગાડી ?..’ , સખી પડવે પૂ2ણ પેમ઼.' જેવાં પદોના 2ચયિતા, અને ટીંબાચૂડીના ભક્ત કાળુ2ામ મહા2ાજના પણ ગુ2ુ) ના શિષ્ય ગોદડ ને નામે એક 2ચના મળે છે.જે નીચે આપી છે. આ ગોદડના શિષ્ય સોમદાસ દ્વા2ા પણ એક પદનું સર્જન થયું છે. નિ2ાંત સંપદાયના કેટલાક પદ-ભજન સર્જક કવિઓનો પ2િચય તથા 2ચનાઓનું સંપાદન ક2તા પુસ્તકજીવન મુક્ત પકાશ’, (લેખક/કવિ-મગન2ામ દોલા2ામ- ઝલોત2ા..(અંબાજી) પકાશક – વાલજી2ામ ઉગા2ામ ડાંગ2,પડધ2ી જિ. 2ાજકોટ (મગન2ામના શિષ્ય)ઈ.સ. 1960 પકાશન- સંપાદન સહાય- 2ાજકોટના સમાજસેવક બી.વી.સોલંકી) પુસ્તકમાં કાળુ2ામ મહા2ાજ, મગન2ામ મહા2ાજ, દજા2ામ મહા2ાજ, મગન2ામ શિષ્ય વિજાપુ2 સો2ઠના જયદેવ મહા2ાજ સોંદ2વા, ખે2ાળુના સોમદાસ, થુંવ2-ગુજ2ાતના કાળુ2ામ શિષ્ય ભીમદાસ, અંધા2િયા ગામના મોહનદાસ, ચુનીલાલ તથા સિદ્ઘપુ2ના છગનદાસ મહા2ાજની પદ્ય 2ચનાઓનું સંકલન ક2વામાં આવ્યું છે.
    બહુધા એમાંની દીર્ઘ 2ચનાઓ મગન2ામકૃત હોવાની સંભાવના છે.
    પુષ્ાોત્તમ મહા2ાજના શિષ્ય ગોદડના નામાચ2ણ સાથે મળતી એક 2ચના-
    આજ મા2ા વાલાનો ડંકો વાગે 2ે બધા દેશમાં..
    હાં 2ે એને અંત2માં ધ2ીયેલ વેશ, હાં 2ે એનો ઘટોઘટ છે પકાશ..
    આજ મા2ા વાલાનો ડંકો વાગે 2ે બધા દેશમાં 2ે…0
    આજ મા2ા વાલાનો સત્યલોક સોહામણો, હાં 2ે ત્યાં સંત મ2જીવા જાય,
    હાં 2ે મા2ા વાલાનો નિ2ાંત દેશ 2ળિયામણો , જિયાં મેઘ વ2સે 2ે હંમેશ..
    આજ મા2ા વાલાનો ડંકો વાગે 2ે બધા દેશમાં 2ે…0
    આજ મા2ા વાલાની વાડીએ અમ2ફળ ઉત2ે,ખાતાં જનમ મ2ણ ટળી જાય,
    હાં 2ે મા2ા વાલાને ભ2તખંડ જંબુ દ્વિપમાં, એવા ધ2મી દેશ ધાન ધા2..
    આજ મા2ા વાલાનો ડંકો વાગે 2ે બધા દેશમાં 2ે…0
    આજ મા2ા વાલાનો માલોસણે મુકામ છે, એના સંત મળીને ગુણ ગાય,
    હાં 2ે વાલો પા2સ પુષ્ાોત્તમ પ2િબ્રહ્મ છે,એના દાસ ગોદડ ગુણ ગાય..
    આજ મા2ા વાલાનો ડંકો વાગે 2ે બધા દેશમાં 2ે…0 0000

અલખનો ઓટલો-046 12/02/2024 નિ2ંજન 2ાજ્યગુ
સંત શ2ણાગતિ અને ઈશ્વ2ભક્તિના ગાઢા ક્સુંબલ 2ંગથી 2ંગાયેલાં
અમ2 છે એક નામ'પુસ્તકનાં ભક્તિકાવ્યો. મૂળ યદુવંશી યાદવ-આહી2 જ્ઞાતિ ગોકુળ,મથુ2ા અને વ્રજના ચો2ાશી ગામોમાં વસવાટ ક2તી હતી અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે પા2ક2 પદેશમાં આવી ત્યા2થી શ ક2ીને વઢિયા2,વાગડ,કચ્છ અને સૌ2ાષ્ટ્રના વિધવિધ વિસ્તા2ોમાં વસવાટ ર્ક્યો એમાં થઈ ગયેલા કેટલાયે સંતો અને સતીઓ સાથે શૂ2વી2ો-દાતા2ો-ખમી2વંતા પાત્રોની યશગાથાઓ આજે લોકકંઠેથી સાંભળવા મળે છે. જેમાં હમણાં સુધી આપણી વચ્ચે હતા એવા અર્વાચીન સમયના એક ભક્ત એટલે બો2ીચા આહી2 જ્ઞાતિના જા2િયા શાખના શ્રી દેવાયતભાઈ આહી2. જોડિયા તાલુકાના ગજડી ગામે પિતા ગાંડુભાઈ અને માતા ચોથીબાઈને ત્યાં એમનો તા. 2-4-19પ4ના 2ોજ જન્મ થયો, અને 66 વર્ષ્ાની વયે તા. 1પ/7/2020ના 2ોજ ઈસ2નવમીના દિવસે એમણે વિદાય લીધી. એમના નાનાભાઈ પુનાભાઈનું તો બાલ્યાવસ્થામાં જ અવસાન થયેલું. બહેન નાગદેબહેન મો2બી ગામે પોતાના સાસ2ે હયાત છે. નાની વયે જ માતાનું અવસાન થયેલું એટલે દાદા ટપુભાઈએ વ્હાલથી ઉછે2 ક2ેલો. પાથમિક શિક્ષ્ાણ ગજડી અને નજીકના કોયલી ગામે પાપ્ત ર્ક્યું પછી ખાનપ2ની હાઈસ્કૂલમાં આઠમું-નવમું ધો2ણ ભણ્યા. ત્યા2બાદ સત્સંગી દાદા સાથે 2હીને ખેતીનું કામ ક2તાં ક2તાં સદ્ગ્રંથોના વાંચનની સાથોસાથ ભજન કીર્તનમાં 2સ લાગ્યો. ઈ.સ.1974માં ટીંબડી ગામના મેસુ2ભાઈ ડાંગ2ના દીક2ી મશીબહેન સાથે વિવાહ થયા, લોક્સાહિત્ય અને સંતસાહિત્યનાં પુસ્તકોના વાંચન અને સંતસેવાના પતાપે નજીકના ગામ મેઘપ2(ઝાલા)ના ભક્તકવિ કાળુજી કૃતભજનચિંતામણી’ જેવાં પુસ્તકો વાંચવામાં આવ્યાં. અને મેઘપ2ના 2ામદેવપી2 મંદિ2નો સંપર્ક થયો. તા. 21-પ-1986 વૈશાખ સુદ બીજના દિવસે ત્યાંના મહંત ધ2મશી ભગત પાસે મહાધ2મની સંતસાધનાની સપત્ની દીક્ષ્ાા લીધી. પછી તો આત્મસાધનામાં ંડા ઉત2તાં લોક્સંગીત અને ભક્તિસંગીતના પ2ંપ2િત 2ાગ-ઢાળોમાં અધ્યાત્મવાણીનું સર્જન થવા લાગ્યું.
શ્રીકૃષ્ણલીલાગાન, શિવવંદના, સંતો-ભક્તોના મહિમા સાથે નિર્ગુણ-નિ2ાકા2ની આત્મ અનુભૂતિની વાણી, ઉપદેશ કે ચેતવણીની વાણી સાથે 2ાષ્ટ્રભક્તિ, દેશનું-માતૃભૂમિનું 2ક્ષ્ાણ ક2વા પોતાનું આત્મબલિદાન આપના2ા શહિદ જવાન શૂ2વી2ોને સલામી અને વર્તમાન સમયની માનવ જાતની ગતિવિધિ જેવા વિષ્ાયોમાં એમની કલમ ચાલતી 2હી. નિજસ્વપની ઓળખાણ માટેની ભક્તની મથામણ દર્શાવતી વાણીની સાથોસાથ ઈન્દ્ર, હ2િશ્ચન્દ્ર, શ્રી2ામ, શ્રીકૃષ્ણ, શીબી2ાજા, 2ાવણ, ગો2ક્ષ્ાનાથજી, સગાળશા શેઠ, જલા2ામ, સાંસતિયો, કુંભો2ાણો, મી2ાંબાઈ,સંત દેવીદાસ અને અમ2મા જેવાં અનેક પાત્રોના ઉલ્લેખો પણ આવ્યા ક2ે. પદ,ભજન,પ2જ,પભાતિયાં, લોકગીતો પકા2ની ગેય 2ચનાઓનું સર્જન એમના દ્વા2ા થયું છે. જેમાં તળપદી લોક્સંગીતની લોકબોલીની મીઠાશ અને શેડ્યકઢા દૂધ જેવી સોડમની સાથોસાથ અધ્યાત્મ સાધનાની પ2ંપ2િત 2હસ્યાત્મક પદાવલિ પણ જોવા મળે છે.
એમનું જીવન અધ્યાત્મના કેડે ડગલાં ભ2તું 2હ્યું છે. અનેક જિજ્ઞાસુઓને એમણે સદ્ગુ2ુ શ2ણાગતિની તાકાત શું છે એની ઓળખાણ ક2ાવીને મ2મનો મા2ગ બતાવ્યો છે. અધ્યાત્મ એટલે મન બુદ્ઘિથી પા2નો પદેશ. અધ્યાત્મના પદેશને પાંચ જ્ઞાનેન્યોિથી જાણી/પકડી શકાય નહીં. કોઈના ગુ2ુ થઈને પૂજાવું સહેલું છે પણ પહેલાં કોઈના શિષ્ય થવું, એ શિષ્યપદ કાયમ જાળવી 2ાખવું, સદ્ગુ2ુ શ2ણાગતિનો ભાવ અહર્નિશ પોતાનામાં કેળવીને પછી જ ગુ2ુપદ પામવું, ગુ2ુપદ જાળવી 2ાખવું અને ગુ2ુપદ નિભાવવું એ જ આજના કા2મા સમયની મોટામાં મોટી અધ્યાત્મસાધના છે.
મહિમા ગુ2ુપદનો છે, કોઈપણ મનુષ્ય ગુ2ુ વ્યક્તિ ત2ીકે તો સાંસા2િક જીવનમાં પાંચ તત્ત્વના પિંડમાં બંધાયેલો હોવાથી તેને આધિ/વ્યાધિ/ઉપાધિ કે જન્મ, જ2ા અને મ2ણના બંધનમાં 2હેવું પડે છે, તેને ભૂખ લાગે,ત2સ લાગે, તાવ આવે, કામ-કોધ- મોહ-લોભ-તૃષ્ણા-અપેક્ષ્ાા જાગે, એ તમામ મર્યાદાઓ દેહની છે, પણ શિષ્ય માટે એમની દેહાતીત દશા જ અગત્યની છે, જ્યા2ે ગુપદની ભૂમિકાએ બિ2ાજીને એ ઉપદેશ આપે ત્યા2ે એ મર્યાદાઓ ગૌણ બની જાય. કા2ણ કે કોઈ ગુ2ુ પોતાના કોઈ શિષ્યને ખભા પ2 બેસાડીને અધ્યાત્મની યાત્રા ક2ાવી શક્તો નથી, એ તો કેડી બતાવે, માર્ગ ચીંધે, પંથ દેખાડે, એ પંથે ચાલવાનું તો હોય સાચા સાધકે. અને પોતાની ભીત2માં જ વસી 2હેલા પ2મ સદ્ગુ2ુની ઓળખ ક2ીને એની પાપ્તિ ક2વાની હોય.
આવી ભક્તિવાણીના 108 જેટલા મણકા આ પુસ્તકમાં સંકલિત ક2વામાં આવ્યા છે. દેવાયતભાઈએ ગાયું છે-
મેં તો ગૂંથી છે મણકાની માળ, એને વાંચજો વિગતવા2.. સંત શૂ2વી2 અને દાતા2ીના વણેલા એમાં તા2 જી વિચા2 ક2ીને ગૂંથી છે માળા, પા2ા એમાં એક્સો ને આઠ ઓહંગ સોહંગની માળા ગૂંથી, સમ2ી લે સોહંગ નામ જી તનની માળા તનમાં ફિ2ે, તૂં હિ તૂં હિ એક્તા2.. મેં તો ગુંથી છે મણકાની માળ જી..' કેટલીક 2ચનાની માત્ર એકાદ બે પંક્તિઓનું આચમન ક2ીએ- ઓહંગ ઘ2થી આવ્યો હંસો, સોહંગમાં 2ે સમાય,
દ2િયામાંથી ઉછળિયાં મોજાં, સાગ2માં 2ે સમાય.’
0000
નહીં ગુણ નહીં પ, એક અલખ પુષ્ા અપા, અંધુકા2ે આપ 2હેતા, આદ પુષ્ા ઉનકું કે'તા..' 0000 મૂળ વચનનો મહિમા ભા2ી, જાણે કોઈ નિજા2ી
જે વચને બ્રહ્માંડ ટકી 2િયા,આદિ અનાદિ સત ધા2ી..’
0000
` જેને અલખ ધણીનો હોય આધા2, 2ખોપાં એને 2ામનાં 2ે જી,
જેને સત વચનનો હોય વિશ્વાસ, 2ખોપાં એને 2ામનાં 2ે જી..0′
0000

અલખનો ઓટલો-047 19/02/2024 શિવાજી જયંતિ નિ2ંજન 2ાજ્યગુ

યદુવંશી આહી2 સમાજમાં થયેલા કેટલાક સંત2ત્ત્નો
અમ2બાઈ
પ2બના સંત દેવીદાસ (ઈ. 172પ-1800) નાં શિષ્યા સંત ક્વયિત્રી. પીઠડિયાના ડઉ શાખાના મછોયા આહી2નાંં દીક2ી. સાસ2ે જતાં 2સ્તામાં પ2બની જગ્યામાં 2ક્તપિત્તિયાઓની સેવા ક2તા સંત દેવીદાસને જોઈને અંત2માં ભક્તિભાવ જાગ્યો અને વૈ2ાગ્યવૃત્તિ પબળ બનતાં સંસા2 ત્યાગ . ઈ. 17પ0-60 માં અમ2બાઈએ દીક્ષા લીધી હશે.
દેશાજી / દેહાભગત
ગ2ણી (જિ. અમ2ેલી)ના ભક્ત. મહેતા શાખાના આહી2 પ2િવા2માં જન્મ- નવાણિયા ગામે. મોસાળ : કનેસ2ા ગામે. જીવાપ2 પાસેના વ2જૂડી ટીંબો'માં પણ 2હેતા.સ2પદડના 2ામાનુજાચાર્યની પ2ંપ2ાના સંત 2ામાવત સાધુ હ2િદાસજીના શિષ્ય. તેમનો શિષ્ય પ2િવા2દેશાણી’ નામે ઓળખાય છે. ઈ.સ. 1646- વિ.સં.1702માં જસદણ તાબાના ગ2ણી ગામે ગાદી સ્થાપી. દેહાભગતની પ2ંપ2ામાં વિસળદાસ અને આણદીમા થયાં જે 2ાણીમા-ડીમાના પિતા વિ2ાભગતના ગુ હતા એમ નેાંધાયું છે. દેશાજી/દેહાભગતના શિષ્ય અથવા ગુભાઈ હતા મોટા દડવા ગામના કાઠી કુળમાં જન્મેલા વાઘાભગત / વાઘાસ્વામી. દેશાજીની શિષ્યપ2ંપ2ા સાધુ સમાજમાં દેશાણી અને વાઘાજીની શિષ્ય પ2ંપ2ા વાઘાણી સાધુ ત2ીકે નામ છાપ કે અટકથી ઓળખાય છે.
આહી2ક્નયા લી2બાઈ (વિદાય ઈ.સ.1730)
કચ્છ પદેશના સુપસિધ્ધ સંત મેક2ણ ડાડા (ઈ.સ. 1669-1730) સાથે વિ.સં. 1786, આસો વદ 14 શનિવા2ના દિવસે 11 ભક્તોએ જીવતાં સમાધિ લીધેલી જેમાં લી2બાઈ નામનાં આહી2ક્નયા પણ હતાં.
મે2ામભગત (ઈ.સ. 180પ થી ઈ.સ.1862)
દ2ેડ (તા. બાબ2ા, જિ. અમ2ેલી) ગામે આહી2 જ્ઞાતિમાં દાનાભગત- 2ાણબાઈમાને ત્યાં સં.1861માં જન્મ઼ દશ વ2સના થયાં ત્યાં ઈ.સ. 181પ વિ. સં.1871માં પિતાનું અવસાન થયું. એમના ગુ2ુ હતા ઢસાના મેઘાણી સાખના લેઉવા કણબી ભક્ત આપા હ2દાસ મે2ામ ભક્તનાં પત્નીનું નામ જીવુબાઈ, સંતાન : માંડણ, પીઠો, વી2ો, ફઈબા. એમના જીવનમાં અનેક ચમત્કા2મય ઘટનાઓ બનેલી એમ નોંધાયું છે. સમાધિ વિ.સં. 1918 ચૈત્ર સુદ 9 ના દિવસે . (વિ.સં.192પ મહા વદ 14 શિવ2ાત્રીના દિવસે ઘોઘાસમડી ગામે સમાધિ લીધેલ એમ પણ કેટલાક પુસ્તકોમાં લખાયું છે.) દ2ેડ ગામે આવેલા એમના સમાધિ મંદિ2માં ઈ.સ. 186પ વિ. સં.1921માં ઠાકો2જીની પતિષ્ઠા ક2વામાં આવેલી. શિષ્યો : માણસુ2ભક્ત (સુલતાનપુ2), કુંવ2જી ભટૃ, (ચાવંડ), ગીગાભગત (2ાણપુ2). આપા મે2ામના વંશજો આજે પણ દ2ેડ ગામે હયાત છે. જગ્યામાં અષાડી બીજનો મેળો ભ2ાય છે.
2ામબાઈમા. (ઈ.સ. 1840થી ઈ.સ.1878)
વવાણિયા (તા. મો2બી, જિ. 2ાજકોટ)માં જગ્યાનાં સ્થાપક ભક્તના2ી. વાંટાવદ2/મયુ2નગ2માં આહી2 જ્ઞાતિના પટેલ માણસુ2 ભગતને ત્યાં જન્મ઼ સદાવ્રત-સંતસેવા અને ગૌસેવા. પોતાના અનુગામી ત2ીકે 2ામદાસજી (પોતાના ભાણેજ-બહેનના દીક2ા)ને જગ્યા સેાંપેલી. 2ામબાઈમા જન્મ વિ.સ.ં1834 , વિદાય 98 વર્ષની વયે વિ.સં.1932 અથવા 1934માં મહા માસમાં.
2ામદાસજી (જન્મ : વિ.સં.1878-પહેલાં, વિ.સં.1969 સુધી હયાત હતા. વિદાય ઈ.સ. 1913 પછી)
વવાણિયા (તા. મો2બી) જગ્યાના સ્થાપક 2ામબાઈમાની બહેનના દીક2ા. સાયલા લાલજીમહા2ાજની જગ્યાના કૃષ્ણદાસજી પાસે દીક્ષા લીધેલી. જન્મ : મો2બી પાસેના ગીડસ ગામે. આહી2 જાતિના ભક્તકવિ.
2ામભગત. જે સત્તાધા2ના સંત ગીગા ભગતના શિષ્ય ક2મણભગતના માસી અને ક2મણ ભગત પછી સતાધા2ના મહંત થયેલાં સજુબાઈના શિષ્ય હતા . જાતે આહી2. એમના શિષ્ય થયા હ2િભગત. (આંબા જિ.અમ2ેલી.)
હ2સુ2 ભક્ત. ભુજ(કચ્છ) પાસેના ધાણેટી ગામના આહી2 સંત. અંત્યજ વાસમાં ભજન ગાવા જતા. પોતાના વંશજોને દ2 જન્માષ્ટમીએ અંત્યજોને ખીચડો જમાડવાની આજ્ઞા આપેલી.
આજનો સમય જુદો છે, ધી2ે ધી2ે સમગ્ર સમાજમાંથી ધર્મ, સેવા, સાધના, શૂ2વી2તા, અટંકીપણું, દાતા2ી, ટેકીલાપણું, વટ, વચન, વિવેક, ત્યાગ, બલિદાનની ભાવના, અભ્યાગત-શ2ણે આવના2ા પીડિતો,સાધુ, બ્રાહ્મણ,ચા2ણ,બા2ોટ,ગાય,અતિથિ પત્યેનો આદ2 ઓછો થતો જાય છે એવા સમયમાં આપણા પાચીન ભવ્ય વા2સાનું જતન ક2વા માટે આ જાતનું સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે,પોતાના વડવા કોણ, પોતાની કુળ પ2ંપ2ા કઈ,પોતાના પૂર્વજોએ કેવાં જીવન જીવીને `આય2ો આચા2′ જાળવી 2ાખેલા એવું કુળગૌ2વ જાગે અને પેઢી દ2 પેઢીથી લોહીમાં જળવાતા આવેલા ધર્મ અને સંતસેવાના સંસ્કા2ો ફ2ી જાગૃત થાય એવી એક અપેક્ષ્ાા સાથે આ વાણીની વિ2ાસતને કાયમ સત્ય, પેમ, કણાની સત્ત્વશીલતા સાથે જાળવી 2ાખવા પ2મ કૃપાળુ પ2માત્મા સાચા ભક્તોની ભે2ે 2હે એવી પાર્થના..

00000

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…