આમચી મુંબઈ

શિંદેની આજથી `શિવ સંકલ્પ યાત્રા’

મુંબઈ: શિવસેના શિંદે જૂથની ચૂંટણીનું બ્યુગલ ફૂંકતા, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે છઠ્ઠી થી અને 24 જાન્યુઆરી વચ્ચે `શિવ સંકલ્પ યાત્રા’ કરશે. સેના 27 અને 28 જાન્યુ.એ કોલ્હાપુરમાં બે દિવસનું સંમેલન પણ યોજશે જેમાં રાજ્યભરમાંથી શિવસૈનિકો ભાગ લેશે . પ્રચાર દરમિયાન પસંદગીના સ્થળોએ સભાઓ યોજવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button