ગરમી મેં ઠંડા-ઠંડા કુલ કુલઃ મધ્ય રેલવેમાં AC લોકલમાં પ્રવાસીઓ વધ્યા પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સબર્બન મુંબઈમાં એસી લોકલ ટ્રેનની સર્વિસ શરુ કરવામાં આવ્યા પછી ટ્રાવેલ કરનારાની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ પર્યાપ્ત સર્વિસ નહીં હોવાથી અમુક લોકોમાં તેના પ્રત્યે અગણગમો પ્રવર્તે છે. આમ છતાં ગરમીના દિવસોમાં એસી લોકલ પ્રવાસીઓ માટે આશીર્વાદસમાન છે. પશ્ચિમ રેલવેમાં પહેલા લોન્ચ કર્યા પછી મધ્ય રેલવેમાં પૂરતી સર્વિસ નથી છતાં ધીમે ધીમે … Continue reading ગરમી મેં ઠંડા-ઠંડા કુલ કુલઃ મધ્ય રેલવેમાં AC લોકલમાં પ્રવાસીઓ વધ્યા પણ