પરિવારની Security And Safety માટે Galaxy Apartment છોડીને અહીં શિફ્ટ થશે Salman Khan…

આ મહિનાની 14મી તારીખે બોલીવુડના ભાઈજાન Salman Khanના નિવાસ સ્થાને થયેલી ફાઈરિંગની ઘટના બાદ હવે અભિનેતા Salman Khanએ પોતાના પરિવારની સુરક્ષા અને સલામતી માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.મળી રહેલી માહિતી પ્રમાણે ભાઈજાન સલમાન ખાન બાંદ્રા ખાતે આવેલું પોતાનું ઘર છોડીને હંમેશા માટે બીજી જગ્યાએ શિફ્ટ થવાનું વિચારી રહ્યા છે. જોકે, સલમાન ખાન કે પછી … Continue reading પરિવારની Security And Safety માટે Galaxy Apartment છોડીને અહીં શિફ્ટ થશે Salman Khan…