39.88 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ: બધી રકમ પાછી મેળવવામાં પોલીસને સફળતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પોલીસ અને આવકવેરા વિભાગના અધિકારીના સ્વાંગમાં અંધેરીના સાકીનાકા ખાતે રહેતા ફરિયાદી પાસેથી સાયબર ઠગ દ્વારા 39.88 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જોકે સાયબર પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી બધાં નાણાં પાછાં મેળવવામાં સફળતા મળી હતી. સાયબર પોલીસના જણાવ્યા મુજબ સાકીનાકામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ફરિયાદી સાથે બુધવારે 39.88 લાખ રૂપિયાની કથિત ઠગાઈ … Continue reading 39.88 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ: બધી રકમ પાછી મેળવવામાં પોલીસને સફળતા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed