ઘુમ્મટ પર વિસામો… | મુંબઈ સમાચાર

ઘુમ્મટ પર વિસામો…

રોજીરોટી માટે મહેનત કરવી જરૂરી છે, પણ પરીશ્રમ દરમિયાન થોડો આરામ કરવો પણ જરૂરી છે. મુંબઈ પાલિકાની ઈમારત પરના ઘુમ્મટના સમારકામ વખતે એક કારીગર ત્યાં જ આરામ કરતો જોવા મળ્યો હતો.
(અમય ખરાડે)

Back to top button