રેડીમેડ ગૂડી…: | મુંબઈ સમાચાર

રેડીમેડ ગૂડી…:

ગૂડીપડવાથી હિન્દુ નવાવર્ષનો પ્રારંભ થતો હોય છે. મહારાષ્ટ્રમાં આ પર્વ નિમિત્તે ગૂડી બાંધવામાં આવતી હોય છે, પણ હવે બજારમાં તૈયાર ગૂડી પણ મળી રહે છે અને તેનું પૂજન કરવામાં આવે છે. (જયપ્રકાશ કેળકર)

Back to top button