મહિલા સાથે દુષ્કર્મ: ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો | મુંબઈ સમાચાર

મહિલા સાથે દુષ્કર્મ: ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો

મુંબઈ: ૪૦ વર્ષની મહિલાના નિર્વસ્ત્ર ફોટાને લઇ તેને બ્લેકમેઇલ કરવા અને તેની સાથે અનેક વાર દુષ્કર્મ આચરવા પ્રકરણે સ્પેશિયલ એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Back to top button