સાંતાક્રુઝની શાળામાં આઠ વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવા પ્રકરણે પ્યૂનની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંતાક્રુઝમાં આવેલી શાળાના પરિસરમાં છેલ્લા ત્રણ મહિનાથી આઠ વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને કથિત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા બદલ પોલીસે પ્યૂનની ધરપકડ કરી હતી. સ્વાસ્થ્ય બગડતાં હૉસ્પિટલમાં દાખલ કરાયેલી બાળકીની તબીબી તપાસ બાદ ઘટના પ્રકાશમાં આવી હતી.વડીલોની ફરિયાદને આધારે સાંતાક્રુઝ પોલીસે શનિવારે 39 વર્ષના પ્યૂનને શાળામાંથી તાબામાં લીધો હતો. લોઅર પરેલમાં રહેતો … Continue reading સાંતાક્રુઝની શાળામાં આઠ વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવા પ્રકરણે પ્યૂનની ધરપકડ