ક્રિસમસની તૈયારી… | મુંબઈ સમાચાર

ક્રિસમસની તૈયારી…

ક્રિસમસને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારોમાં સજાવટ માટેની સામગ્રીનું વેચાણ શરૂ થઇ ગયું છે. સાંતાક્લોઝનો પોશાક, પૂતળા, ક્રિસમસ ટ્રી વગેરેનું વેચાણ શરૂ થઇ ગયું છે. (અમય ખરાડે)

સંબંધિત લેખો

Back to top button