આમચી મુંબઈ
પ્રેક્ટિસ :
હિન્દુ નૂતનવર્ષ ગૂડીપડવો મંગળવારે છે ત્યારે મુંબઈમાં ઠેકઠેકાણે શોભાયાત્રા નીકળતી હોય છે જેમાં પારંપરિક ઢોલ-નગારા વગાડવામાં આવતા હોય છે. હાલમાં ઢોલ-નગારા વગાડનારા મંડળો દ્વારા જોરદાર પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. આ મંડળોમાં હવે યુવતીઓ પણ હોંશેહોંશે ભાગ લઇ રહી છે. (અમય ખરાડે)