શક્તિ પ્રદર્શન: | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

શક્તિ પ્રદર્શન:

નેવી વીક દરમિયાન ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે નૌકાદળના જવાનો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. ૧૪મી ડિસેમ્બરે નૌકાદળ દ્વારા ભારતીય શક્તિ પ્રદર્શન કરવામાં આવશે.
(જયપ્રકાશ કેળકર)

Back to top button